તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના કૃષ્ણાશ્રમમાં પાથેશ્વર શિવલિંગની સ્થાપના

મોડાસાના કૃષ્ણાશ્રમમાં પાથેશ્વર શિવલિંગની સ્થાપના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના શ્રીકૃષ્ણાશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અગ્નિહોત્રી આત્રેયજી વ્યાસે પાથેશ્વર શિવલિંગની સ્થાપના કરતા ભાવિક ભક્તોનો દર્શનાર્થીઓનો ભારે ઘસારો શરૂ થયો છે. આ કૃષ્ણાશ્રમમાં પરારના શિવલિંગની સ્થાપના કરી હોવાથી પવિત્ર શ્રાવણમાં કૃષ્ણાશ્રમ હરહર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે. આ કૃષ્ણાશ્રમના આત્રેય વ્યાસ દ્વારા સોવારે નાગપાશ પાથેશ્વરની પૂજા-અર્ચના કરવામાં આવતાં બોલુંદરા અને આજુબાજુના ગામડાંઓનાં શ્રદ્ધાળુઓએ નાગપાશ પાથેશ્વરના દર્શનનો લ્હાવો લીધો હતો.નવનીત મહેરા

અન્ય સમાચારો પણ છે...