• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાંથી અપહણના કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપાયો

મોડાસામાંથી અપહણના કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઇ એ.આર.પટેલની રાહબરી હેઠળ સ્ટાફના મોહનસિંહ પૂજેસિંહને મળેલી બાતમીને અાધારે મોડાસા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતો-ફરતો અને વારંવાર માલપુર પોલીસને થાપ આપી ભાગી છૂટતાં અપહણના કેસનો આરોપી વક્તાજી પૂ઼જાજી ખાંટ ઉં.વ.21 રહે.અમલાઇ, તા. મોડાસા, જી.અરવલ્લીનાને મોડાસા ચાર રસ્તા ખાતેથી એસ.ઓ.જી.ની ટીમે દબોચી લઇ માલપુર પોલીસને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...