તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇમાં ડાકોર ભરોડા જતા પગપાળા સંઘનું સ્વાગત કરાયું

સરડોઇમાં ડાકોર- ભરોડા જતા પગપાળા સંઘનું સ્વાગત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ |મોડાસા તાલુકાનાદાવલી ગામના પ્રણામી સંપ્રદાયના ભક્તજનો દર વર્ષે ડાકોર-ભરોડા ભદ્રવતીપુરી ધામના દર્શનાર્થે પગપાળા યાત્રાએ જાય છે. વર્ષે પણ ભગવાન રાજશ્યામજીની રથમાં સ્થાપના કૃષ્ણ પ્રણામી વિશ્વ ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ ભરોડા પરમહંસ ભદ્રાવતીપુરી ધામ ખાતે જવા માટે પગપાળા યાત્રા કાઢવામાં આવી હતી. સરડોઇ પ્રણામી સમાજે પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરી રથના વધામણાં કરી ભગવાન રાજશ્યામજીની મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...