તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસમાં ઠેરઠેર ઓમ નમ: િસવાયના નાદ ગુંજી ઉઠ્યા

અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસમાં ઠેરઠેર ઓમ નમ: િસવાયના નાદ ગુંજી ઉઠ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : અરવલ્લી જિલ્લામાં પવિત્ર શ્રાવણ માાસમાં ઠેરઠેર શિવાલયોમાં ઓમ નમ: શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. જળ, દૂધ, બીલીપત્રો, ધતૂરાના ફૂલ શિવલીંગ પર ચઢાવીને, શેરડીના રસનો અભિષેક કરી શિવ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મોડાસા સહિત જિલ્લામાં ભોળાનાથને રિઝવવા અબાલવૃદ્ધ સૌ કોઇ શિવાલયોમાં ઉમટી પડતાં કુદરતી માહોલથી શોભતા અતિ પ્રાચીન ટીંટોઇના ટેકરી મહાદેવ ભગવાન આસુતોષના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં પવિત્ર શ્રાવણ માસમાં પ્રતિદિન દિવસ દરમિયાન મેળા જેવો માહોલ ઉભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...