એમ.એડ્. ઇન્સ્ટીટ્યુટમાં દશમો પ્રવેશોત્સવ ઊજવાયો

મોડાસા | મોડાસાની કાંતિભાઇ પટેલ એમ.એડ્.માં દશમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
એમ.એડ્. ઇન્સ્ટીટ્યુટમાં દશમો પ્રવેશોત્સવ ઊજવાયો
મોડાસા | મોડાસાની કાંતિભાઇ પટેલ એમ.એડ્.માં દશમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મંડળના પ્રમુખ નવિનચંદ્ર આર.મોદી, મુખ્ય મહેમાન અને કોલેજના પ્રભારી મંત્રી ડો. નવિનભાઇ સી.શેઠ, અતિથિ અને આર્ટસ કોલેજના આચાર્ય ડો.દિપકભાઇ જોષી, મુખ્ય વક્તા રવજીભાઇ આર્ય ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા.

X
એમ.એડ્. ઇન્સ્ટીટ્યુટમાં દશમો પ્રવેશોત્સવ ઊજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App