• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • અરવલ્લીમાં હળવા ઝાપટાં, પાટણ, મહેસાણામાં પણ હળવા છાંટા પડ્યા

અરવલ્લીમાં હળવા ઝાપટાં, પાટણ, મહેસાણામાં પણ હળવા છાંટા પડ્યા

મોડાસા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
અરવલ્લીમાં હળવા ઝાપટાં, પાટણ, મહેસાણામાં પણ હળવા છાંટા પડ્યા
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં આકાશમાં વરસાદી વાદળીઓ દોડવા લાગતાં લાંબા વિરામબાદ બાયડ અને મેઘરજમાં 5 એમઅમ વરસાો પડ્યો હોવાનું નોંધાયું હતું. જ્યારે ગુરૂવારે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતાં મોડાસા શહેરમાં બપોરના સમયે ઝરમરઝરમર વરસાો શરૂ થતાં શહેરીજનોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. જ્યારે પાટણ અને મહેસાણામાં પણ બપોર બાદ હળવા છાંટા પડ્યા હતા. તસવીર-ભાસ્કર

X
અરવલ્લીમાં હળવા ઝાપટાં, પાટણ, મહેસાણામાં પણ હળવા છાંટા પડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App