મોડાસા : લીંભોઇની આદર્શ વિદ્યાલયમાં 69મો વનમહોત્સવ યોજાયો હતો. જેમાં 800 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વનમહોત્સવમાં ડીએફઓ એન.પી.મેવાડા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અંબાલાલ ઉપાધ્યાય, મોડાસા મામલતદાર આર.બી. પટેલીયા, ટીડીઓ જી.સી.પટેલ, તાલુકા પ્રમુખ ભાવનાબેન પટેલ, સદસ્ય કમળાબેન, મંડળના પ્રમુખ હસમુખભાઇ ઉપાધ્યાય, આરએફઓ એસ.આઇ.શેખ, શાળાના આચાર્ય વિજયભાઇ દાણી અને શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો