નાની ઇસરોલથી મરતોલી પગપાળા સંઘનું પ્રસ્થાન

મોટી ઇસરોલ| મોડાસાના નાની ઇસરોલથી મરતોલીના ચેહરમાતજીના રથ સાથે દર્શને નિકળેલા સંઘને ઠાકોર સમાજના કન્વીનર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
નાની ઇસરોલથી મરતોલી પગપાળા સંઘનું પ્રસ્થાન
મોટી ઇસરોલ| મોડાસાના નાની ઇસરોલથી મરતોલીના ચેહરમાતજીના રથ સાથે દર્શને નિકળેલા સંઘને ઠાકોર સમાજના કન્વીનર મહેન્દ્રસિંહ ઠાકોરએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં શતાજી મહારાજે સૌ ભક્તો અને પગપાળા સંઘના શ્રદ્ધાળુઓને આશિર્વચન આપ્યા હતા. માતજીનો રથ ગામમાંથી પ્રસ્થાન કરાવાતાં ડી.જે.ના તાલે શ્રદ્ધાળુઓ ઝુમી ઉઠ્યા હતા. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

X
નાની ઇસરોલથી મરતોલી પગપાળા સંઘનું પ્રસ્થાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App