તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા : મોડાસાતાલુકાના ઇંટાડી ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં પટેલ

મોડાસા : મોડાસાતાલુકાના ઇંટાડી ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસાતાલુકાના ઇંટાડી ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં પટેલ નયનાબેન નવનીતભાઇની ચેરમેન તરીકે તથા નટવરભાઇ છગનભાઇની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત ઇટાડી સેવા સહકારી મંડળીમાં બારોટ રમેશભાઇ અંબાલાલભાઇની ચેરમેન તરીકે તથા નયનાબેન નવનેતભાઇ પટેલની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. વરણીને અનુલક્ષીને કમિટીએ સભ્યોનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...