તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa જિલ્લાકક્ષાની યોગાસનમાં મેઢાસણ હાઇસ્કૂલ અગ્રેસર

જિલ્લાકક્ષાની યોગાસનમાં મેઢાસણ હાઇસ્કૂલ અગ્રેસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મેઢાસણની જી.કે.હાઇસ્કૂલમાં ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગામના સરપંચ જગદીશભાઇ પટેલ,ટ્રસ્ટી દિલિપસિંહજી જોધ્ધા અને ઉપપ્રમુખ પી.એસ.શાહની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં મેઢાસણ હાઇસ્કૂલના યુ-14માં પ્રાંજલ આર. પટેલ પ્રથમ,યુ-17માં કશિશ પી.પટેલ,દ્વિતિય અને ઓપન વિભાગમાં નિમિષા વસાવાએ તૃતિય નંબર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ મેઢાસણ કેળવણી મંડળના પ્રમુખ જગદિશભાઇ પટેલ તેમજ આચાર્ય અને શાળા પરિવારે વિજેતા બાળકો અને કોચ કમલેશભાઇને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...