તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ અંતર્ગત સેમિનાર યોજાયો

આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ અંતર્ગત સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | શહેર ખાતે આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ અંતર્ગત કોમન સ્વિસ સેન્ટરની ટીમ દ્વારા સેમિનારનું આયોજન કર્મા કોમ્પ્યુટર ખાતે કરાયું હતું. આ સેમિનારમાં અરવલ્લી જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મિહિભાઇ પંચાલ,કૌશલભાઇ સોની તેમજ જિલ્લા કો-ર્અાર્ડિનેટર અર્પણભાઇ બારીયાએ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી. તેમજ મોટી સંખ્યામાં સીએસસીના વીએલ ઉપસ્થિત રહીને આ યોજના અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. અરવલ્લી જનકલ્યાણ મંડળ દ્વારા સહકાર સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...