તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa મેઘરજના વડથલી ગામમાં 25 વર્ષીય યુવાનને ડેન્ગ્યુ

મેઘરજના વડથલી ગામમાં 25 વર્ષીય યુવાનને ડેન્ગ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ તાલુકામાં ડેન્ગ્યુ અને સ્વાઇન ફલુ વકર્યો છે. જેને લઇને તાલુકાની પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે મેઘરજ તાલુકાના વડથલી ગામે 25 વર્ષીય યુવાનને સતત તાવ આવતાં મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. તે દરમિયાન તબીબી પરીક્ષણમાં યુવાનને ડેન્ગ્યુ પોઝિટીવ આવતાં યુવકને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ યુવક સારવાર હેઠળ છે.ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...