તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરોડોઈમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઈ : મોડાસા તાલુકાના સરડોઈ ગામની ગૃહિણીઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની ઉજવણી શ્રધ્ધાપૂર્વક કરી હતી. પતિના દિર્ધાર્યુ માટે કરવામાં આવતું વ્રત હિંદુ સંસ્કૃતિમાં અનોખુ વ્રત માનવામાં આવે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાન ને યમરાજાના દરબારેથી પાછા લાવી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ વડલાનું પૂજન કરી અબીલ-ગુલાલ અક્ષત અને દીપ પ્રગટાવી સુતરના દોરા વીંટી પતિના દિર્ધાયું માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...