તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇ હાઇસ્કૂલમાં યુવા દાતાઓ દ્વારા ઉદાર સખાવત

સરડોઇ હાઇસ્કૂલમાં યુવા દાતાઓ દ્વારા ઉદાર સખાવત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ | મોડાસાના સરડોઇની એ.એમ.શાહ હાઇસ્કૂલમાં રાજપાલસિંહ રહેવર યંગસ્ટર એજ્યુકેશન હબ-ગાંધીનગરના ડાયરેકટર ડીજીટલ કલાસરૂમના સહયોગથી દાતા તરીકે યોગદાન આપેલ તથા રોહિતસિંહ રહેવરે બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે હેતુથી કુલર સાથેનો આરો-પ્લાન્ટ અર્પણ કરેલ હોવાથી શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ ચાવડા તેમજ કેળવણી મંડળના હોદ્દેદારો દાતાઓનો અાભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...