• Gujarati News
  • ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ

ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ

મોડાસા|કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ટ્રાફિક અંગે જાગૃતિ અભિયાનમાં અરવલ્લી જીલ્લાના ડીવાયએસપી વી.એ.રાઠોડ તથા એલસીબી પીઆઇ પી.કે.પટેલ તેમજ પોલીસ સ્ટાફ,શિક્ષકગણ,વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.શાળાના ઇન્ચાર્જ આચાર્યા વી.આર.પટેલે શાબ્દીક સ્વાગત કર્યુ હતું.શિક્ષક કનુભાઇ ખાંટે સંચાલન કર્યું હતું.