• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મોડાસાની શ્રી.કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં તાજેતરમાં ધો.6 અને 9 નો

મોડાસા |મોડાસાની શ્રી.કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં તાજેતરમાં ધો.6 અને 9 નો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસાની શ્રી.કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં તાજેતરમાં ધો.6 અને 9 નો પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન પદે આર.એલ.જીતપુરા (સીનીયર લેકચરર,ડાયેટ, ઇડર), મહેશભાઇ પંડયા(સીઆરસી- ર્કા.ઓર્ડીનેટર, બોલુન્દ્રા) ,બીપીનભાઇ આર.શાહ (પ્રમુખ,મોડાસા કેળવણી મંડળ), મંત્રી ધિરેનભાઇ પ્રજાપતિ તથા ટ્રસ્ટી ઓચ્છવભાઇ ગાંધી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવી તેજસ્વી વિદ્યાર્થીઓનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય એમ.આઇ.જોષીએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન આપ્પા હતા.

મોડાસા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...