ભાસ્કર ન્યુઝ.મોડાસા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.મોડાસા

શાળાપ્રવેશોત્સવમાં મોડાસા ખાતે આવેલ રાજયના મુખ્યમંત્રીએ નગરની શ્રી.એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન કોઇપણ વ્યક્તિનું નામ લીધા વગર કે પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કર્યા વગર ભૂતકાળમાં બનેલા બનાવો અને પાટીદાર અનામત આંદોલન સંદર્ભે કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદારોને સંબોધતાં જણાવ્યું હતું કે હવે બધુ મનમાંથી કાઢી નાખો. તમને બે-ત્રણ વર્ષ પછી ખબર પડશે કે બેનનો નિર્ણય સાચા હતા. બેનના નિર્ણય 100 ટકા સાચો હતો.

મોડાસાની સર્વોદયનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આવી પહોંચેલા મુખ્યમંત્રી આંનદીબેન પટેલે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કામગીરી હાથ ધરી હતી.

મૂલ્યાંકન અને ઉત્તરવહી તપાસણી પૂર્ણ થાય બાદ વિદ્યાલય ખાતે યોજાયેલ પાટીદાર મિલન કાર્યક્રમમાં કચ્છ કડવા પાટીદાર સમાજ, લેઉવા પટેલ સમાજ , 20 ગામ કડવા પાટીદાર સમાજ, 42 ગામ કડવા પટેલ સમાજ અને સવા સો ગામ પાટીદાર સમાજના અગ્રણીઓ ..અનુસંધાન8 પર

અન્ય સમાચારો પણ છે...