વડાગામમાં જુગાર રમતા 8 શકુનિ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાનાવડાગામની સીમમાં આવેલી પ્રાથમિક શાળા પાસેાી ખુલ્લી જગ્યામાં ગામના 8 નબીરાઓ શ્રાવણ માસનો પત્તાંનો જુગાર રમી રહ્યા હતા.જે બાબતે ધનસુરા પીએસઆઇને બાતમી મળતા સ્થળ પર રેડ કરતાં તીન પત્તી રમતા ગામના વેપારીઓ અને ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 8 શકુનીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. શકુનિઓ પાસેથી મોટી માત્રામાં રકમ ઝડપાઇ હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...