• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીનુ એકમાત્ર અતિપૌરાણિક સ્વયંભૂ રૂદ્રાક્ષ શિવાલય સાકરીયામાં

અરવલ્લીનુ એકમાત્ર અતિપૌરાણિક સ્વયંભૂ રૂદ્રાક્ષ શિવાલય સાકરીયામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિરનો ઈતિહાસ વર્ષો પુરાણો : ગાયના આંચળમાંથી દૂધની ધારા શીવલીંગ ઉપર પડતી હોવાની શ્રદ્ધા વિદ્યમાન છે

પવિત્રશ્રાવણ માસમે શીવઆરાધના માટે સર્વ શ્રેષ્ટ સમય ગણવામાં આવે છે.ત્યારે મોડાસા તાલુકાના સાકરીયામાં આવેલ અતિપૈરાણીક સાકળેશ્વર માહાદેવ ના મંદિરે ભકતોનો ભારે ધસારો જોવા મળી રહયો છે.સ્વયંભુ ગણાતા એવા રૂદ્રાક્ષ ના શીવાલયના દર્શન કરી શ્રધ્ધાળુ ધન્યતા અનુભવી રહ્યા છે.

મોડાસા પાસેના સાકરીયા માં સાંકળેશ્વર નામનું મહાદેવનું મંદિર આવેલ છે.ગામના અગ્રણી બ્રાહમણ ભીખાભાઈ ઉપાધ્યાના જણાવ્યા અનુસાર અહિયા વર્ષો પહેલા જંગલ હતુ અને આજંગલમાં ઢોળ ચરના હતા તેમાથી ગાય ના આચમાંથી દુધની ધારા છુટની હતી અને જગ્યાએ ખોદકામ હાથ ધરવામાં આવતા અંદરથી રૂદ્રાક્ષ આકાર નુ સ્વર્યભુ શીવલીગ મળી આવ્યુ હતુ અતિ પૈરાણીક ગણાતા એવા શીવલીગ ના મંદિરનો મુખ્ય પ્રવેશદ્વારા પૂર્વા ભિમૃખ હતુ.સાંકરી નદીના પાણીના વહેણ શીવલીગ ને અગાઉ સ્પર્શ કરતા હતા.પરતુ નદીના પાણી માં આવતા ઝાડી ઝાંખડા મંદિરમાં ભરાઈ જતા ગ્રામજનો 1949 માં મંદિરનો જીણોદ્વાર કર્યો ત્યારે મંદિર નુ મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વથી ફેરવી પશ્વિમ દિશામા રાખવામાં આવ્યુ હતું.

અતિ પૈરાણીક ગણાતા એવા શીવલીંગ નો પહાડી પત્થરમાંથી સ્વયંભુ પ્રગટ થયેલુ હોવાથી પવિત્ર શ્રાવણ માસમાં અહિયા શ્રઘ્ઘાળુ ઓનો ભારે ઘસારો રહે છે. મંદિર નો ફરી 1997 માં ગ્રામજનો જીણોદ્વારા કરી શ્રધ્ધાળુ માટે અા મંદિર માં અલાપદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

માલપુર પાસેના કલેશ્વરહી મા જે વર્ષો પુરાણાી પાંડવો ના સમયના કોતવણી વાળા પત્થરો અને મંદિર ના મળી અાવેલા અવષેસો એકજ પ્રકારના હોવાથી મોડાસાના વિનોદ પુરાણી શીવલીંગને પાંડવો કાળનુ હોવાનુ માને છે. અરવંલ્લી જીલ્લાના એકમાત્ર રૂદ્રાક્ષનું સ્વયંભુ હોવા થી ભૂદેવો દ્વારા અહિયા રોજ અભિષેક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...