માથાસુર ત્રણ રસ્તાથી પોળોનો માર્ગ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા-શામળાજી હાઇવેઉપર વરવાર અકસ્માતો સર્જાય છે ત્યારે રવિવારે સવારે પણ ટીંટોઇ બ્રીજ નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલક તથા કડક્ટરનો બચાવ થયો હતો.વરસાદના કારણે રોડ પર ઠેર-ઠેર મોટા ગાબડાં પડ્યા છે. ત્યારે અકસ્માતનો ભય રહે છે. સત્વરે ગાબડાં તાબળતોપ પુરાવા ત્યાં થઈ પસાર થતા વાહન ચાલકોની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...