તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજલીમાંથી 28 વર્ષીય યુવતી બે દિવસથી ગુમ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાતાલુકાના રાજલી ગામની 28 વર્ષીય યુવતી બે દિવસથી ઘરે કોઇને કહ્યા વગર ચાલી જતાં પરીવારજનો ચિંતીત બન્યા છે. યુવતીના પિતાએ મોડાસા પંથકમાં વાલસોયી દીકરીની શોધખોળ કરી રહયા છે. પણ કોઇ ભાળ મળતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આમ ગામમાંથી એકાએક 28 વર્ષીય યુવતી ગુમ થતાં સગા સંબંધીઓએ પણ શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો