તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa મેઘરજના શિવ શક્તિ દુગ્ધાલયના લુઝ ઘીના નમૂના સબસ્ટાનર્ડર્ડ જાહેર થતાં રૂ.5 હજારનો દંડ ફટકારાય

મેઘરજના શિવ-શક્તિ દુગ્ધાલયના લુઝ ઘીના નમૂના સબસ્ટાનર્ડર્ડ જાહેર થતાં રૂ.5 હજારનો દંડ ફટકારાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મેઘરજ ખાતે આવેલા શિવ-શક્તિ દુગ્ધાલયમાં ઘણાં લાંબા સમયથી છૂટક ઘીનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતાં 2016માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છૂટક વેચાણ કરાતાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. અા નમૂનાનું પૃથ્થકરણ માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલાયા હતા. આ નમૂનાનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ આર.જે.વલવીની કોર્ટમાં ચાલી જતાં ડેરી સંચાલક ચંદ્રપ્રકાશ દેવદત્ત શર્માને કસુરવાન ઠેરવીને કોર્ટે રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. દુગ્ધાલયના વેપારીને દંડ ફટકારવામાં આવતાં જિલ્લામાં ખાદ્યચીજોમાં દૂધ તેમજ છૂટક ઘી નું વેચાણ કરતાં ભેળસેળિયા વેપારીઓમાં ચહલ-પહલ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...