• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • બાંઠીવાડામાં દુષ્કર્મ ગુજારનાર વિરૂદ્ધ ફરિયાદ

બાંઠીવાડામાં દુષ્કર્મ ગુજારનાર વિરૂદ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામની મુખીના મુવાડા ફળિયાની 19 વર્ષીય યુવતિ સાથે મુલોજના શખસે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારતાં મુલોજના શખસ વિરૂદ્ધ યુવતીએ મેઘરજ પોલીસ મથકે બળાત્કારનો ગુનોં નોંધાવતા ચકચાર મચી ગઇ છે.

બાંઠીવાડાના મુખી મુવાડા ફળિયાની 19 વર્ષીય યુવતિ તા.1 જાન્યુઆરીના રોજ લાકડા લેવા માટે પોતાના ઘર પાછળ ગઇ હતી. તે અરસામાં મોડાસાના મુલોજ ગામનો શખસ કાળુ અમરત ખાંટ તે યુવતિના ઘરના પાછળ આવ્યો હતો. ત્યારબાદ યુવતીને ઘરની પાછળ આવેલા વાંઘામાં લઇ ગયો હતો અને વાંઘામાં લઇ જઇને આ શખસે બે વાર યુવતી સાથે બળજબરી પૂર્વક શારિરીક દુષ્કર્મ કર્યુ હતુ.

તે અરસામાં યુવતિના કુટુંબીજનો આવી જતાં આ યુવકને યુવતિના કુટુંબીજનોએ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ સમાધાન માટે પ્રયાસ કરતાં સમાધાનની શરતો મુજબ બળાત્કારી યુવક ન વર્તતા યુવતીએ ગુરૂવારના રોજ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

ભાસ્કર ન્યૂઝ | મેઘરજ

અન્ય સમાચારો પણ છે...