તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશન 3 સીનું વાર્ષિક અધિવેશન બહુચરાજી ખાતે યોજાયું

મોડાસા |જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશન 3-સીનું વાર્ષિક અધિવેશન બહુચરાજી ખાતે યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશન 3-સીનું વાર્ષિક અધિવેશન બહુચરાજી ખાતે યોજાયું હતું. જેમાં જાયન્ટસ ગ્રુપ ઓફ મોડાસાને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ એવોર્ડથી બહુમાન કરાયું હતું. જેમાં મોડાસાના પ્રમુખ અવનીસભાઇ કાવઠીયા, યુનિટ ડાયરેકટર નિલેશભાઇ જોષી, નવનીતભાઇ પરીખ, નિકેશભાઇ પરમાર અને યજ્ઞેશભાઇ શાહ તથા સર્વે સભ્યો હાજર રહ્યા હતા. તસવીર- ભાસ્કર

મોડાસા જાયન્ટસ ગૃપ ને સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ મળ્યા

અન્ય સમાચારો પણ છે...