• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મેઢાસણ હાઈ.ના વયનિવૃત આચાર્યનું મોડાસામાં સન્માન

મેઢાસણ હાઈ.ના વયનિવૃત આચાર્યનું મોડાસામાં સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઈ | મોડાસા તાલુકાની જી.કે.ભટ્ટ હાઈસ્કૂલ મેઢાસણના વયનિવૃત થતા આચાર્ય પી.એસ.પંચાલનું મોડાસા મીડલ ટાઉન કોમ્પલેક્ષ આચાર્ય ભવન ખાતે પદમ દેવેન્દ્રભાઈ પટેલ કટાર લેખકના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભ અધ્યક્ષ પ્રવિણસિંહ આર.સોલકી, નાયબ નિયામક ડી.એસ.પટેલ ગુજરાત રાજય સહિતના મહાનુંભાવો એ પંચાલની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તસવીર - અજય નાયક

અન્ય સમાચારો પણ છે...