લાલપુર (સરડોઈ )માં યુવાનોએ અજગર પકડયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ | મોડાસા તાલુકાના સરડોઈ પાસેના લાલપુર ગામની પાદરે કરસર માતાજીના મંદિરના ત્રિભેટે 6 ફૂટ ઉપરાંત લાંબા અજગરે દેખા દેતાં પ્રકાશભાઈ ભીખાભાઈ પટેલ સહિતના યુવાનોએ આ અજગરને પકડતાં ગામનાં ટોળેટોળા અજગરને જોવા ઉમટયા હતાં યુવાનો અજગરને કોથળામાં પૂરી પાસેના જંગલમાં છોડી દીધો હતો. તસવીર - અજયનાયક

અન્ય સમાચારો પણ છે...