• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં શિક્ષણ સંશોધન વિષય પર પરિસંવાદ યોજાશે

મોડાસામાં શિક્ષણ સંશોધન વિષય પર પરિસંવાદ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાની ધી.મ.લા. ગાંધી ઉ. કેળવણી મંડળ સંચાલિત કાન્તિભાઇ હીરાભાઇ પટેલ એમ.અેડ્. ઇન્સ્ટિટ્યુટ દ્વારા તા. 27 જાન્યુઆરીને શનિવારે શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સંશોધન વિષય પર એક દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદ રાખવામાં આવ્યો છે. જેમાં તજજ્ઞ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ વીસી તથા આઇ આઇ ટીઇ. ગાંધીનગરના શિક્ષણ વિભાગના વડા ડો.બી.એસ.પટેલ ઉપસ્થિત રહી વ્યાખ્યાન આપશે.

અન્ય સમાચારો પણ છે...