તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | એલ.જે ગાંધી (બાકોરવાળા) બી.સી.એ. કોલેજ અને ર્ડા. એન.જે.શાહ

મોડાસા | એલ.જે ગાંધી (બાકોરવાળા) બી.સી.એ. કોલેજ અને ર્ડા. એન.જે.શાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | એલ.જે ગાંધી (બાકોરવાળા) બી.સી.એ. કોલેજ અને ર્ડા. એન.જે.શાહ પી.જી.ડી.સી.અે. કોલેજ, મોડાસામાં શનિવારે એન.એસ.એસ. અંતર્ગત ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોલેજના પ્રભારીમંત્રી અરવિંદભાઈ મોદી, કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી.શાહ સવોદય હાઈસ્કૂલના આચાર્ય ર્ડા આર.સી.મહેતા હાજર રહી વિદ્યાથી સમાજ ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું. કોલેજમાંથી કોલેજના આચાર્ય ર્ડા ભદ્દેશભાઈ પટેેેેલ મહેમાનોને આવકાર્યા હતા. કોલેજના એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ગુરૂપૂર્ણિમા વિશે પોતાના અભિપ્રયો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...