Home » Uttar Gujarat » Aravalli » Modasa » Modasa - મોડાસા પાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી યોજાઇ

મોડાસા પાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી યોજાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

Modasa News - મોડાસા : મોડાસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે બેનરો સાથે રેલી...

  • Modasa - મોડાસા પાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી યોજાઇ
    મોડાસા : મોડાસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે બેનરો સાથે રેલી યોજાઇ હતી. જેમાં નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલભાઈ અને તેમની ટીમ સાથે બી.જે.પી શહેર પ્રમુખ જગદીશભાઈ ભાવસાર અને નગરપાલિકાના કાઉન્સીલરો કેતનભાઈ ત્રિવેદી, રૂપેશભાઇ ઝાલા, લાલીતાબેન તથા આશીશભાઈ જૈસ્વાલ સાથે જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ