Home » Uttar Gujarat » Aravalli » Modasa » Modasa - અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને અંજારમાંથી ઝડપ્યો

અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને અંજારમાંથી ઝડપ્યો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

Modasa News - મોડાસા | અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઅસેઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ અને સ્ટાફના અર્જુનસિંહ તેમજ ખુમાનસિંહે...

  • Modasa - અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને અંજારમાંથી ઝડપ્યો
    મોડાસા | અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઅસેઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ અને સ્ટાફના અર્જુનસિંહ તેમજ ખુમાનસિંહે વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા કચ્છના અંજારના શખ્સને ઝડપી પાડવા બાતમીના આધારે અંજારની અંજાર હોટેલમાંથી બાબુભાઈ પેથાભાઇ રબારી રહે. રબારીવાસ, ગણેશ નગર, લાખાપુર તા.અંજારનેવોચ ગોઠવી કોર્ડન કરી કે.ડી બ્રહ્મભટ્ટે દબોચી લીધો હતો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ