• Gujarati News
  • ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે ઉજવાયો

ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : તાલુકાઆરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની શાળાઓમાં યોજાયેલ ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી નીમિત્તે બાળકોને હાથ ધોવાના પધ્ધતિસર ના સ્ટેપ તથા હાથ ધોવાથી થતા ફાયદાઓ અંગે તાલુકા આરોગય અધિકારી ર્ડા. યજ્ઞેશ નાયક દ્વારા સમજણ પૂરી પડાઇ હતી. શિણાવાડ ગામે મેડિકલ ઓફીસર ર્ડા.જીજ્ઞા જયસ્વાલે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.