• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા| માલપુરના રીંછવાડ ગામે ગ્રામ પંચાયતનું નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમનું

મોડાસા| માલપુરના રીંછવાડ ગામે ગ્રામ પંચાયતનું નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| માલપુરના રીંછવાડ ગામે ગ્રામ પંચાયતનું નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન રીંછવાડ ગ્રામ પંચાયતની બોડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માલપુર તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ સંજ્યભાઈ પટેલ સાબર ડેરીના ડિરેક્ટર હસમુખભાઈ પટેલ અને અગ્રણી વિનોદભાઈ પટેલ માજી સરપંચ તેમજ ચાલુ સરપંચ મુકેશભાઇ તરાર અને ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહી દીપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...