તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની લક્ષ્મી ટુ સોસાયટીમાં ગટરના ખુલ્લા ઢાંકણથી રહીશોને હાલાકી

મોડાસાની લક્ષ્મી-ટુ સોસાયટીમાં ગટરના ખુલ્લા ઢાંકણથી રહીશોને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂની આર.ટી.ઓ કચેરીના પાછલના ભાગમાં આવેલી લક્ષ્મી-ટુ સોસાયટીમાં ગટરલાઈન નાખવામાં આવી છે. પરંતુ આ સોસાયટીમાં રહેતા નિવૃત તલાટીકમ મંત્રી કનુભાઈ ખાંટના ઘરની પાછળ નાખવામાં આવેલી ગટરલાઈનના ઢાંકણ ખુલ્લા હોવાને કારણ રહીશોમાં અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. કોઈ જાનહાનિ થાય તેના પહેલા ગટર લાઈનના ઢાંકણ ફીટ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...