તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના સરસ્વતી બાલ મંદિરે અટલજીને શ્રદ્ધાંજલિ

મોડાસાના સરસ્વતી બાલ મંદિરે અટલજીને શ્રદ્ધાંજલિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાની સરસ્વતી બાલ મંડળ સંચાલિત વેણીચંદ શામળદાસ શાહ પ્રાથમિક શાળા દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઇને મંડળ સંચાલકો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાડવામાં આવ્યુ હતું. પ્રમુખ નિલેષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય અમૃતભાઇ રબારી કેમ્પસ ડાયરેકટર રમણભાઇ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હિમાંશુ વ્યાસે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...