તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની કોલેજમાં સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરાઈ

મોડાસાની કોલેજમાં સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એસ.કે.શાહ એન્ડ કૃષ્ણ ઓ.એમ.આર્ટસ કોલેજમાં એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરાઈ હતી. ઉપપ્રમુખ સુભાષભાઇ શાહ તથા ચીફ ઓફિસર પ્રણવ પારેખભાઇ, પ્રભારી મંત્રી મહેન્દ્રભાઇ વી.શાહ, આચાર્ય ડો.દિપક જોષી, નિકેશભાઇ પરમાર તથા સ્વયંસેવકો જોડાયા હતા. પ્રમુખ નવીનચંદ્ર આર. મોદીએ કાર્યક્રમની શુભેચ્છા આપી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.એમ.બી.દેશમુખ તથા ડો.દિગ્ગજ શાહ, પ્રો.રાકેશભાઇ મહેતા, પ્રો.રાહુલ પટેલે કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...