તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • યુવતીને ભગાડનારા શિણાવાડા ગામના યુવક સામે દુષ્કર્મનો ગુનો

યુવતીને ભગાડનારા શિણાવાડા ગામના યુવક સામે દુષ્કર્મનો ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંભોઇની યુવતીને શીણાવાડાનો યુવાના લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરી તરછોડી દેતાં યુવતીએ શીણાવાડના યુવાન હરેશભાઇ પુરુષોતમભાઇ પંચાલ વિરુદ્6 ફેબ્રુઆરીએ લીંભોઇથી યુવતીને ભગાડી જઇ તેની સાથે જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. બીજીબાજુ દિકરીના પરિવારે તપાસ કરવા છતાં ક્યાંય પત્તો લાગ્યો ન હતો. યુવતીને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં યુવકની ગેરહાજરીમાં ભાગી છૂટી હતી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે હરેશભાઇ પુરુષોતમભાઇ પંચાલ રહે. શીણાવાડા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...