અરવલ્લી-સાબરકાંઠામાં ભગવાન જગન્નાથની રથયાત્રા, ભક્તો ઉમટ્યાં
સાબરકાંઠા-અરવલ્લીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ભક્તોના ઉત્સાહ વચ્ચે બન્ને જિલ્લાના ત્રણ-ત્રણ સ્થળઓેએ ભગવાન નગરચર્યાએ નિકળ્યાં હતા. જેમાં સારબકાંઠાના ઇડર, ખેડબ્રહ્મા અને શામળાજીમાં ઉત્સાહ ભેર ભગવાની રથયાત્રી નીકળી હતી. જ્યારે અરવલ્લીમાં ધનસુરા, મોડાસા સહિત પ્રથમવાર બાયડમાં રથયાત્રાનું આયોજન કરાયું હતું. -તસવીર-હાર્દીકશાહ,વરૂણ પટેલ, જતીન સુથાર, દુર્ગેશ જયસ્વાલ, વિપુલ રણા