તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસામાં એક બુટલેગરને તડીપાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| મોડાસાનાખત્રીવાડામાં રહેતા ચિમનભાઈ કચરાભાઇ સામે પ્રોહિબેસનના ગુના નોંધાયા હતાં. જેમાંથી બે ગુનામાં દંડ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે ચિમનભાઈ ખાંટને મોડાસા સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા એસ.ડી.એમ.ઇલાબેન આહિરે ચિમન ખાંટ નામના બુટલેગરને એક વર્ષ માટે અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ગાંધીનગર ગ્રામ્ય અને શહેર અને મહીસાગર એમ કુલ જિલ્લામાંથી તડીપાર કરવા હુકમ કર્યો હતો. જ્યારે સર્વોદયનગરની મહિલા પનીબેન અમૃતભાઈ પ્રેમજીભાઈ સલાટ સામે પ્રોહિબેસનના નોંધાયેલા 3 ગુના અને એસ.ડી.એમ.એ એક ગુનામાં દંડ ફટકારી ગુના નહિ આચરવા અંગે તાકીદ કરી છોડી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...