• Gujarati News
  • આચાર્ય સંઘનું અધિવેશન યોજાયું

આચાર્ય સંઘનું અધિવેશન યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય સંઘનું અધિવેશન યોજાયું

મોડાસા|મોડાસા કોલેજ કેમ્પસના ભામાશા હોલ ખાતે બંન્ને જીલ્લાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય સંઘ તથા કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અધિવેશનમાં ર્ડા.યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રી, કોલેજ મંડળના પ્રમુખ ર્ડા.અરૂણભાઇ શાહ,રાજય આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ.માંગ રોલીયા,શિક્ષણ બોર્ડના સભ્ય મહેન્દ્રભાઇ પટેલ સહિતજોડાયા હતા.: રાકેશ પટેલ