• Gujarati News
  • અનુસંધાન પાના નં.10નું ચાલુ...

અનુસંધાન પાના નં.10નું ચાલુ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમિતિનીબેઠકમાં કરવામાં આવશે.

વર્ષો જુનુ મોડાસા તાલુકા પંચાયતનું બીલ્ડીંગ જર્જરીત થતાં નોનયુઝ જાહેર કરવામાં આવ્યું હતું. બીલ્ડીંગને જમીન દોસ્ત કરી સુવિધા સજ્જ અદ્યતન બીલ્ડીંગ બનાવવા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં દરખાસ્તની જરૂરી પૂર્તતા કરી અંદાજે 7 કરોડના ખર્ચે તૈયાર થનાર પંચાયત ભવન માટે નો જરૂરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.