• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • આજથી શામળાજીમાં BJPનો ચાર દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાશે

આજથી શામળાજીમાં BJPનો ચાર દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી : ભારતીયજનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયા અંતર્ગત યાત્રાધામ શામળાજી ખાતે શુક્રવારથી ચાર દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ભિલોડા તાલુકો મોડાસા તાલુકો તેમજ શહેર તેમજ મેઘરજ તાલુકાના કાર્યકરોને પ્રશિક્ષણ આપવામાં આવશે.આ વર્ગમાં સૈધન્તિક અધિષ્ઠાન વિષય ઉપર પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પટેલ, કાર્યકર્તા ભૂમિકા ઉપર ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ સંગઠન મંત્રી , ભાજપનો ઈતિહાસ અને વિકાસ ઉપર હર્ષદગીરી ગોસ્વામી અને કનુભાઈ પટેલ, આપનો વિચાર પરિવાર ઉપર નટુભાઈ પટેલ તેમજ સરકારની ..અનુસંધાન8 પર

આજથી શામળાજીમા

ઉપલબ્ધીઓઉપર મંત્રી રમણલાલ વોરા તેમજ રજનીકાંતભાઈ પટેલ પ્રશિક્ષણ આપનાર હોવાનું અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહજી ડાભીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...