• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |પવિત્ર રમજાન માસ દરમ્યાન મોડાસાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ

મોડાસા |પવિત્ર રમજાન માસ દરમ્યાન મોડાસાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |પવિત્ર રમજાન માસ દરમ્યાન મોડાસાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરતમંદોને જરૂરી સેવાઓનું વિતરણ હાથ ધરાયું હતું. મોડાસાના ફૈજે બાલાપીર ગ્રૃપ ખાદીમે શેખુલ ઇસ્લામ ગ્રૃપ અને ઘોરીઓના ચોક ગ્રૃપ દ્વારા રમજાન માસ દરમ્યાન જરુરતમંદોને નિ:શુલ્ક બરફની સેવા પુરી પડાઇ રહી છે. રોજ 15 પાર્સલ બરફનું વિતરણ કરતા ત્રણેય ગ્રૃપની સેવાઓને બિરદાવાઇ હતી.

પવિત્ર રમજાન માસ દરમ્યાન નિ:શુલ્ક બરફ વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...