• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મોડાસાની શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલમાં પ્રવેશોત્સવ યોજાતાં જેમાં આઈ.ટી.આઈ.ના

મોડાસા |મોડાસાની શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલમાં પ્રવેશોત્સવ યોજાતાં જેમાં આઈ.ટી.આઈ.ના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસાની શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલમાં પ્રવેશોત્સવ યોજાતાં જેમાં આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલઆર.જી.પુરોહિત, સી.આર.સી. શ્રીમતી ઉષાબેન પટેલ તથા મંડળ પ્રમુખ બીપીનભાઈ શાહ ની ઉપસ્થિતિમાં બાળકોને સાયકલ વિતરણ અને પુસ્તક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ધોરણ ના પ્રથમ,દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થીઓને ઇનામવિતરણ તેમજ ધોરણ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને કંકુ તિલક અને સાકાર થી સ્વાગત કરાયું હતું. આચાર્ય આર.સી.મહેતા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. } રાકેશ પટેલ



મોડાસાની સર્વોદય હાઇસ્કુલમાં પ્રવેશોત્સવે સાયકલનું વિરતણ

અન્ય સમાચારો પણ છે...