• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | મોડાસાનગરની સર્વોદય હાઇસ્કુલના બે ખેલાડીઓ ધવલ એમ.ખીલવાણી અને

મોડાસા | મોડાસાનગરની સર્વોદય હાઇસ્કુલના બે ખેલાડીઓ ધવલ એમ.ખીલવાણી અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાનગરની સર્વોદય હાઇસ્કુલના બે ખેલાડીઓ ધવલ એમ.ખીલવાણી અને નિસર્ગ પી.શાહે ચંદીગઢ(પંજાબ) મુકામે આયોજીત સીનીયર નેશનલ સોફટ ટેનીસ ચેમ્પિયનશીપમાં ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જેઓને કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઇ શાહ, માનદમંત્રી કિરીટભાઇ શાહ અને પ્રિન્સી.ર્ડા.આર.સી.મહેતાએ કોચ કે.એ.જોષી અને કે.એમ.મકવાણાને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મોડાસાના બે ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...