• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મોડાસા ખાતેની જાણીતી તત્વ ઇજનેરી કોલેજ ખાતે ઇજનેરી પ્રવેશ

મોડાસા |મોડાસા ખાતેની જાણીતી તત્વ ઇજનેરી કોલેજ ખાતે ઇજનેરી પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસા ખાતેની જાણીતી તત્વ ઇજનેરી કોલેજ ખાતે ઇજનેરી પ્રવેશ પ્રક્રિયાને લગતા માર્ગદર્શન અંગે હેલ્પ સેન્ટર શરૂ કરાતાં વાલી-વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી. સંસ્થાના કેમ્પસ ડાયરેકટર જયદત્તસિંહ પુવારના જણાવ્યા મુજબ પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહીમાં જરૂરી રજીસ્ટ્રેશન તેમજ ચોઇસ ફીલીંગ વિના મુલ્યે કોલેજ દ્વારા કરી અપાશે. સેવાનો લાભ મેળવનાર ઇજનેર ક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ દેનાબેન્કમાંથી પીન નંબર અને માહીતી પુસ્તિકા મેળવી કોલેજ ખાતે સંપર્ક કરવાનો રહશે.

અન્ય સમાચારો પણ છે...