તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા |જાયન્ટસ ગ્રુપ મોડાસા અને મીડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા જન્મજાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા |જાયન્ટસ ગ્રુપ મોડાસા અને મીડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા જન્મજાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા |જાયન્ટસ ગ્રુપ મોડાસા અને મીડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા જન્મજાત ખોડ ખાપણ દુર કરવા નિદાન કેમ્પ મોડાસાના જેસીસ હોલમાં રવિવારે યોજાયો હતો.અરવલ્લી જીલ્લામાંથી જન્મજાત ફાટેલા હોઠ તથા તાળવા જેવી ખોડ ખાપણ ધરાવતા બાળકોએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો. અમદાવાદના ર્ડા. શાહ અને તેમની ટીમ જાયન્ટસ ગૃપના પ્રમુખ અનિસ કાવઠીયા, નવનીતભાઇ પરીખ, મુકુંદભાઇ શાહ, ર્ડા. સંતોષ દેવકર ,રેજીમોન થાઇલ, અને કે.ઓ.શાહે સેવાઓ આપી હતી. તસ્વીર-રાકેશ પટેલ

મોડાસામાં જન્મજાત ખોડ ખાપણ દુર કરવા નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો