તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂા. 5 લાખ દહેજ માંગતા સાસરિયા સામે ફરિયાદ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપુરતાલુકાના પરસોડા ગામે પિયરમાં રહેવા આવેલી પરણીતાને મોડાસા તાલુકાના ફરેડી ગામના સાસરીયાં તરફથી દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ ગુજારાતાં સાસરિયા વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.

પરસોડાના રહીશ નટવરભાઇ કોદરભાઇ પટેલની પુત્રી પારૂલબેનના લગ્ન મોડાસા તાલુકાના ફરેડી ગામે થયા હતા. તે દરમ્યાન છેલ્લા એકાદ વર્ષથી પતિ હિતેશભાઇ લવજીભાઇ પટેલ તેમજ લવજીભાઇ નાથાભાઇ પટેલ , વિજયકુમાર લવજીભાઇ પટેલ,ભારતીબેન વિજયકુમાર પટેલ મૂળ.રહે.ફરેડી,હાલ રહે. મંગલમૂર્તિ સોસાયટી(કોસંબા),તા.માંગરોડ, જી.સુરત તથા રસીકભાઇ નાથાભાઇ પટેલ,ઉષાબેન રસીકભાઇ પટેલ હાલ રહે.વાઘોડીયા રોડ, વડોદરાનાઓ ભેગા મળી પારૂલબેનને દહેજના પાંચ લાખ લાવવા ત્રાસ ગુજારતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો