તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીના 13 પોલીસોની આંતરિક ફેર બદલી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા | અરવલ્લીજીલ્લામાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મચારીની તાલુકાફેર બદલીના હુકમો જીલ્લા પોલીસ વડા કે.એન.ડાકોરે કર્યા હતા. વહીવટી કારણોસર બદલીઓ કરાઇ હતી. આમ અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરાતાં મનગમતી જગ્યા ખોવાની તેમજ મળવાના સંજોગો સર્જાતા કહી ખુશી કહી ગમના માહોલ સર્જાયા હતા.

બદલી પામેલ જીલ્લાના પોલીસ કર્મચારીઓ

નામ હાલની ફરજ બદલી સ્થળ

1. દોલતસિંહ બી.પુજારા મેઘરજ પો.સ્ટે. મોડાસા ટાઉન પો.સ્ટે.

2. અરવિંદકુમાર જે.પુવાર ધનસુરા પો.સ્ટે. જીલ્લા ટ્રાફીક શાખા

3. સંજયકુમાર એમ.પ્રજાપતિ જીલ્લા ટ્રાફીક શાખા મેઘરજ પો.સ્ટે

4. ડાહ્યાભાઇ એસ.ખાંટ મેઘરજ પો.સ્ટે. બાયડ પો.સ્ટે.

5. હરેશકુમાર કાન્તીભાઇ ભિલોડા પો.સ્ટે. એલસીબી શાખા

6. નરેશકુમાર પી.પટેલ ઇસરી પો.સ્ટે. હાઇવે ટ્રાફીક શાખા

7. રમણભાઇ ગલબાભાઇ મોડાસા ટા.પો.સ્ટે. હાઇવે ટ્રાફીક શાખા

8. પ્રમોદચંદ્ર એસ.પંડયા એલસીબી શાખા મોડાસા રૂરલ પો.સ્ટે.

9. જગદીશભાઇ અમૃતભાઇ શામળાજી પો.સ્ટે. ઇસરી પો.સ્ટે.

10. વિશ્રામભાઇ કે.બારા મોડાસા રૂરલ પો.સ્ટે. હાઇવે ટ્રાફીક શાખા

11. વિજયસિંહ જે.ઝાલા એમ.ટી.પો.હેડ. મોડાસા રૂરલ પો.સ્ટે.

12. કિર્તિકુમાર અળખાજી સાઠંબા પો.સ્ટે. ભિલોડા પો.સ્ટે.

13. મુકેશકુમાર જોઇતારામ બાયડ પો.સ્ટે. મોડાસા ટાઉન પો.સ્ટે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો