તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં JCI દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં JCI દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | જેસીઆઇ મોડાસા દ્વારા જેસી વીકની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સોમવારના રોજ ધુણાઇ માતા રોડ, ગણપતિ મંદિર, કુલદિપ હોસ્ટેલ ની આસપાના વિસ્તારમાં આશરે 200 છોકરા છોકરીઓ લઇને સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું. ગંદકી રાષ્ટ્રીય રોગ છે. રોગને દુર કરવા જેસી મોડાસાએ અભિયાન ઉપાડયું છે. જેસીઆઇ પ્રમુખ ર્ડા. સંતોષભાઇ દેવકર ના માર્ગદર્શન હેઠળ કુલદીપ હોસ્ટેલના સંચાલક અલ્પેશ પટેલ, શૈલેષ પટેલ તથા નિલેશભાઇ જોશી, મુકુંદભાઇ શાહ, નવનીતભાઇ પરીખ તથા જેસીઆઇ ના મિત્રો સફાઇ ઝુંબેશમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો