• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • મોડાસા |ગતાજેતરમાં ગાંધીનગર મુકામે રાજયની હોકી ખેલમહાકુંભ અંડર 14 ભાઇઓની સ્પર્ધા

મોડાસા |ગતાજેતરમાં ગાંધીનગર મુકામે રાજયની હોકી ખેલમહાકુંભ અંડર-14 ભાઇઓની સ્પર્ધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |ગતાજેતરમાં ગાંધીનગર મુકામે રાજયની હોકી ખેલમહાકુંભ અંડર-14 ભાઇઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલની ટીમ રનરઅપ બની હતી. દરેક વિજેતા ખેલાડીને ટ્રેકશુટ, મેડલ, પ્રમાણપત્ર તથા રૂ. 2000 રોકડ પુરસ્કાર અપાયો હતો. પ્રસંગે શાળાના આચાર્ય મનિષભાઇ જોશી, ચંદ્રીકાબેન વાળંદ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઇ શાહ તથા હોદ્દેદારોએ વિજેતા ખેલાડીઓ તેમજ કોચ પ્રકાશભાઇ કટારા અને સંજયભાઇ ભોજીયાને બિરદાવ્યા હતા.

મોડાસા હાઇસ્કૂલ હોકી અંડર-14 ભાઇઓની સ્પર્ધામાં દ્વિતીય ક્રમે

અન્ય સમાચારો પણ છે...